Latest contents

ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ગાયના દુધના બ્રાન્ડિંગ “ગો દેશી" સંદર્ભે ગત ૮મી એપ્રિલે એક "પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજની કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થા ખાતે મળેલી આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપરાંત માલધારીઓ, સીટી ફેલો, “ગો દેશી"ના બ્રાન્ડ એમ્બેસેડર્સ હાજર રહ્યા હતા.

Blog entry written by jayanjaria on the 15/04/2019 in Health, Livelihood & Economy

ભુજમાં શહેરમાં "ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન" અને પશુપાલન વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ ઢોરવાળાના પશુઓનું તાજેતરમાં રસીકરણ કરવામાં આવ્યું હતું.

Article written by Nita Khubchandani on the 09/03/2019 in Livelihood & Economy, Urban planning & development

કિશોરીઓને સલામતિ મળે અને એમના સપનાઓને પાંખ મળે એ માટે તંત્ર, સંસ્થા અને સમાજ કાર્યશીલ બને એ હેતુ સાથે સતત ચોથા વર્ષે "કચ્છ મહિલા વિકાસ સંગઠન" અને "સખિ સંગીનિ" દ્વારા ભુજમાં "કિશોરીઓનો કલરવ" કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

સ્વૈચ્છિક સંસ્થાઓ, નાગરિકો અને સંગઠનોના સંયુક્ત પ્રયાસોથી ભુજ મધ્યે "હોમ્સ ઇન ધ સીટિ" પ્રલક્પ ચાલી રહ્યો છે.

દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ અસંખ્ય યાત્રાળુઓનો પ્રવાહ શરુ થઇ ગયો છે. સાથે સાથે પદયાત્રીઓના સેવાર્થે હંમેશની જેમ અનેક સેવા કેમ્પ પણ ધમધમી રહ્યા છે.

Article written by dharmesh.antani on the 08/10/2018 in Environment, Sanitation, Waste management

ભુજના હોમ્સ ઇન ધ સીટિ પ્રકલ્પ અંતર્ગત હુન્નરશાળા ફાઉન્ડેશન અને અર્બન સેતુ દ્વારા સ્ટ્રીટ વેન્ડર પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ એગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ ૨૦૧૪ મુજબ આયોજિત કાર્યક્રમમાં હાથલારી વિક્રેતાઓને સંગઠિત બની જાગૃત થવા આહવાન કરાયું હતું.

Article written by vishram.vaghela on the 08/10/2018 in Livelihood & Economy, Urban planning & development

ગાંધી જયંતિ નિમિત્તે ભુજની લાલન કોલેજમાં ૨જી ઓક્ટોબરે સ્વચ્છતા પર્વ અંતર્ગત 'મીનિમમ વેસ્ટ એક્ઝીબિશન-૨૦૧૮' નું આયોજન કરવામાં આવ્યું હતું.

Article written by dharmesh.antani on the 08/10/2018 in Environment, Sanitation, Waste management

વિકેન્દ્રિત શાસન વ્યવસ્થાની પહેલ સ્વરુપે ભુજ નગરપાલિકા દ્વારા ભુજના ચાર વોર્ડ ૭, ૮, ૧૦ અને ૧૧માં વોર્ડ ઓફિસના લોકાર્પણનો કાર્યક્રમ ભુજના ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાઇ ગયો.

બહેનો માટેના પારંપરિક રૂઢીવાદી નજરિયાને અને સદીઓથી જડબેસલાક ચાલ્યા આવતા અસમાનતાના વાતાવરણને બદલી નવી વિચારધારાથી બહેનો પોતાની પસંદગીના વ્યવસાય દ્વારા રોજગારી મેળવે અને પગભર બની સમાજ સામે એક આદર્શ ઉદાહરણ પુરું પાડે એવા હેતુ થી બહેનોને છકડા ચાલક માટેની તાલીમ અપાવવાની એક પહેલ હાથ ધરાઇ છે.

Blog entry written by Sakhi Sangini on the 17/09/2018 in Education & awareness, Governance & empowerment

આ વિશિષ્ટ દિવસ ૧૯૯૪થી ૧૬મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઝોન સ્તરના અવક્ષયની જાગૃતિ ફેલાવવાનો અને તેને બચાવવાના ઉકેલ શોધવાનો છે.

Blog entry written by Jigna Joshi on the 16/09/2018 in Energy, Environment, Health

Pages