Skip to main content area
  • English
  • Gujarati
Home
  • About HIC
    • Introduction
    • Partners
    • Projects
    • Funders
  • Our voices
    • All the blog articles
    • Blog articles selection
    • Bloggers
    • Start a blog
  • We care for our city
    • All concerns
    • Concern Form
    • Dashboard
    • Solved concerns
    • Statistics
  • Mahiti Mitra
    • - Information about Bhuj -
    • Bhuj Memory Project
    • Bhuj Heritage Buildings
    • Water in Bhuj
    • - Citizen Support Hub -
    • Online directory (contacts)
    • Schemes for citizens
  • Contact

Bhuj Bole Chhe is an interactive platform for you, citizen of Bhuj! Come and share your concerns, ideas and actions with others to make Bhuj a harmonious and energetic city. 
This website is an initiative of "Homes In the City".                                                               See the Website in Gujarati

Topics

Access to information
Construction & housing
Culture & heritage
Education & awareness
Energy
Environment
Governance & empowerment
Health
Livelihood & Economy
Sanitation
Sport & Leisure
Transport & Roads
Urban planning & development
Waste management
Water

Search form

Bhuj events

Currently no events have been proposed.
Fill the form below to propose one!

See all the events
Propose an event !

Take action

Start a blog!
Report a concern

See all the actions

User login

  • Create new account
  • Request new password

By creating an account, you can subscribe to news and articles!

Connect with your facebook account

BBC Ambassadors club

amb-120.png

માસુમ દિકરીઓ કરે ચિત્કાર, શું અમને સલામત રહેવાનો નથી અધિકાર ?!‌Read more >

છેલ્લા કેટલાક દિવસોથી ઉન્નાવ, કથુઆ અને સુરતની બળાત્કારની જઘન્ય ઘટનાઓ સપાટી પર આવી રહી છે જેનાથી આખા દેશના સભ્ય સમાજના નાગરિકો આહત છે અને શર્મસાર છે. જે રીતે આરોપીને બચાવવાના વિવિધ સ્તરે પ્રયન્તો થઇ રહ્યા છે એ અત્યંત શરમજનક છે. આવી ઘટનાઓ છાસવારે દેશના દરેક ખુણામાં થતી રહે છે.

ભુજમાં “કચ્છ ગૌધનયાત્રા - કાંકરેજ ગાયના દુધ, પંચગવ્ય અને આરોગ્ય" વિષય પર સેમીનાર યોજાયોRead more >

“કચ્છ ગૌધનયાત્રા - કાંકરેજ ગાયના દુધ, પંચગવ્ય અને આરોગ્ય" વિષય પર જામનગરના આયુર્વેદ યુનિવર્સીટિના આચાર્ય ડો. હિતેશભાઇ જાનીએ ભુજ ખાતે વક્તવ્ય આપી નાગરિકોને ગાયના શુધ્ધ દુધના ઉપયોગ પર ભાર મુકતાં એક સુત્ર આપ્યું હતું કે “વેસ્ટ ખાઇને બેસ્ટ આપે એ ગાયમાતા”!

ભુજના નાગરિકોએ હમીરસરના હિતમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું Read more >

છેલ્લા કેટલાક સમયથી ભુજના હમીરસર તળાવની અંદર તંત્ર દ્વારા બ્યુટીફીકેશન અંતર્ગત બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેના વિરોધમાં ભુજના નાગરિકોએ હમીરસરના હિતમાં જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી બાંધકામ બંધ કરાવવા અપીલ કરી છે.

ભુજમાં વોર્ડ આયોજન માટે માહિતી અને માર્ગદર્શન કાર્યશાળા યોજાઇRead more >

ભુજમાં લોકભાગીદારી દ્વારા સુશાસનની પ્રક્રિયા થાય એવા આશય સાથે વોર્ડ સમીતિના સભ્યો માટે વોર્ડનું વિસ્તાર વિકાસ આયોજન કેવી રીતે બનાવવું અને નગરપાલિકા સાથે કેવા પ્રકારના સંકલન કરવા એ અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન ભુજ અર્બન સેતુ અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાઇ ગઇ.

Previous Pause Next
1 of 4
More articles

Our voices

The most recent citizens blog posts

જો તમને તમારા ઘર આંગણે કાંકરેજ ગાયનું ચોખ્ખું દુધ મળે તો ?!

Author: 
Nita Khubchandani
Post date: 
26/02/2018 - 18:38

ભુજમાં તંત્ર અને સંસ્થાના ઉપક્રમે હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન

Author: 
dharmesh.antani
Post date: 
12/02/2018 - 15:31

શિશુકુંજ શાળાના વાર્ષિકોત્સવમાં બાળકોનું કલા પ્રદર્શન

Author: 
Sinchan school bhuj
Post date: 
07/02/2018 - 13:10

ભુજમાં શ્રી પ્રેમલતાબેન કે.રંગવાલા શિશુવાટિકાના બાળકોનો વાર્ષિક ઉત્સવ

Author: 
Chatthi Bari Ma...
Post date: 
06/05/2017 - 12:57

ભુજના હેમસંધ્યા મહિલા મંડળે અંતાક્ષરી કાર્યક્રમ દ્વારા મહિલાદિન ઉજવ્યો !

Author: 
Upasana Gor
Post date: 
20/03/2017 - 13:07

My first Visit to 5 gates and 6th window of Bhuj !

Author: 
Cora Samusch
Post date: 
02/03/2017 - 16:48
See all the blog posts

Latest updates of citizens concerns

Photo Info Status
ભુજની સરકારી ઇજનેરી કોલેજના SEBC ના છાત્રો શિષ્યવૃતિથી વંચિત - 26/05/2015

રાવલવાડી રિલોકેશન ઉપર અનિયમીત પાણી આવે છે - 18/05/2015

વાયડા ડેલા વિસ્તારમાં સફાઇ કામદાર સફાઇ કરવા માટે આવતા નથી. - 13/05/2015

Never come Municipal tractor in Govt.Engineer Collegeto collect the waste - 24/04/2015

ભુજની લાલન કોલેજમાં બનેલી ઘટનાને એકી અવાજે વખોડી કાઢવી જોઈએ - 17/04/2015

જ્યુબિલી સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા દુર થવી જોઇએ. - 09/03/2015

See more concerns
  • About us
  • Press
  • Tourism in Bhuj and Kutch
  • Calendar
  • Funders
  • Join us!
  • Links
  • Terms and conditions
  • Site map

© Copyright Bhuj Bole Chhe 2013
Please
contact-us if you wish to use some of the content of this website.